ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ટપારવું  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
अ. क्रि. ચોક્સી કરવી; ખાતરી કરવા માટે નામઠામ પૂછવું; પૂછગાછ કરવી.
अ. क्रि. ટપલાથી મઠેરવું; ઘાટ લાવવાને માટે હલકે હાથે ટીપવું.
अ. क्रि. મારવું; ઠોકવું; ઝૂડવું.
अ. क्रि. વારંવાર કહેવું; ટકોર કરવી.