ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ટીકવું  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स. क्रि. ટીકા કરવી.
स. क्रि. તાકી તાકીને જોવું; ધારી ધારીને જોવું; હૃદયમાં કોઈ ઊંડો ભાવ, પ્રેમ કે સ્વાર્થ રાખીને એક ટસે કોઈ સામું જોયા કરવું; ઝીણી આંખ કરી ધારી ધારીને બહુ ધ્યાનથી જોવું.