ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ટીકાખોર  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ ટીકા + ખોર ( કરનાર ) ] वि. એકલા દોષ જોનાર; દોષદર્શી.
वि. ખોટી ટીકા કરવામાં મજા માનનાર; દોષદૃષ્ટિથી ટીકા કરનાર.
वि. નિંદા કરવાની આદતવાળું.