ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ઠસ્સાદાર  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
वि. ઠસ્સાવાળું; રૂપ; વૈભવ, યૌવન વગેરેના ગર્વની છટાવાળું; તોર ને ભભકવાળું; મનથી અભિમાની અને રૂપવૈભવથી શોભાયમાન હોય અથવા રહેતું હોય એવું; ઝલેહદાર; મગરૂરીદાર; રોફદાર; જાજરમાન.