ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ઠસ્સા  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. [ હિં. ] पुं. અભિમાન; મગરૂરી; ગર્વ.
૨. पुं. ગર્વપૂર્ણ ચેષ્ટા; અભિમાનપૂર્ણ હાવભાવ.
૩. पुं. છાપવામાં વપરાતું એક જાતનું બીબું.
૪. पुं. દાગીના બનાવવા માટે સોના કે રૂપાની ધાતુ ઉપર લગાડવામાં આવતી છાપ.