ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ઠસ્સો  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. पुं. ઠમકો; લટકો.
૨. पुं. ધન, વૈભવ, યૌવન, માન અને સજાવટની મગરૂરીનો ગર્વી ડોળ; રોફદાર દેખાવ; ભભકની છટા; તોર; છર; છેલાઈ.