ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ડોગરોઝ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ અં. ડૉગરોઝ ] पुं. કાંટાવાળા ગુલાબને મળતો એક છોડ. તે યરપ, સૈબિરિઅ અને ઉત્તર આફ્રિકામાં થાય છે. તેની લાંબી ડાળી ઉપર સરખી રીતે કાંટા હોય છે.