ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
તકરીબ  
ઉચ્ચાર: ( તક઼રીબ )

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ અ. કરબ ( તે નજીક આવ્યો ) ] पुं. ઉપાય.
पुं. પ્રસંગ.
पुं. ભલામણ.
पुं. સંભવ.
पुं. હેતું.
स्त्री. અડસટ્ટો.
स्त्री. ઉત્સવ; જલસો.
स्त्री. કારણ; બહાનું.
स्त्री. ક્રિયા; કામ.
૧૦ स्त्री. ગોઠડી; વાત.