ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
તકરીર  
ઉચ્ચાર: ( તક઼રીર )

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ અ. ] स्त्री. અહેવાલ; હકીકત.
स्त्री. કબૂલત; સ્વીકાર.
स्त्री. ખોટું તહોમત.
स्त्री. ગુફતગો; ખાનગી વાતચીત.
स्त्री. બયાન; વર્ણન.
स्त्री. ભાષણ; ચર્ચા; વાદવિવાદ; દલીલ.
स्त्री. ભાષા.