ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
થેકવું  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. अ. क्रि. આધાન કરવું; વીર્યપ્રદાન કરવું. જાનવરના સંબંધમાં વપરાય છે.
૨. अ. क्रि. ઠોકીને છાપ પાડવી; બીબાથી કપડા ઉપર છાપ પાડવી.
૩. अ. क्रि. થેકડો મારવો; કૂદવું; છલંગ મારવી.
૪. स. क्रि. ઠેકવું; કૂદી પાર કરવું.