ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
દીકરી  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. દારિકા ] स्त्री. પુત્રી; છોકરી; છોડી; બેટી; તનયા. દ્રુ એટલે ફાડવું ધાતુ ઉપરથી આ શબ્દ વ્યુત્પન્ન થયો છે. દીકરી એ બાપનું મન ફાડવાવાળી મનાય છે, કેમકે તેનું રક્ષણ કરવાની અને પરણાવવાની ફિકરમાં બાપનું મન દુઃખી થાય છે.