ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
પંકજધારિણી  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. ( પિંગળ ) એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે અતિજગતી છંદનો એક ભેદ છે. તેમાં મગણ, સગણ, જગણ, સગણ અને ગુરુ મળી તેર વર્ણ હોય છે.