ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ભાંજગડિયું  
ઉચ્ચાર: ( ભાંજગડ઼િયું )

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
वि. અસરળ; વિષમ; ગહન; દુર્બોધ; ગૂઢ.
वि. તકરારી; ખટપટી.
वि. ભાંજગડ કરનારું; પંચાતિયું; ઊહાપોહ કરી કરાવીને બે જણ વચ્ચે પડેલા વાંધો પતાવી નાખનારું.
वि. ભાંજગડ કરવી પડે એવું; ગૂંચવણ ભરેલું; માથાકૂટિયું; ગોટાળા ભરેલું; મુશ્કેલી ભરેલું.
वि. હુન્નરી; નવા નવા હુન્નર શોધી કાઢનાર.