ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
વંક  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. વક્ર ] पुं. નદીનો વાંક.
पुं. પલાણ.
पुं. વાંક; આડું વલણ.
न. સ્ત્રીઓને કોણી ઉપર પહેરવાનું એક જાતનું હેમનું ઘરેણું; વાંક.
वि. કુટિલ: ભયંકર; દુષ્ટ.
वि. વાકું; આડું.