ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
વંગ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. [ સં. બંગ ] पुं. અઠ્ઠાણું માંહેનો એક દેશ; બંગાળ.
૨. पुं. ( પિંગળ ) એ નામે એક વિષમજાતિ માત્રામેળ છંદ. તે કુંડલિયા છંદનો એક ભેદ છે. તેમાં ૫૯ ગુરુ અને ૩૪ લઘુ મળી ૯૩ વર્ણ હોય છે.
૩. पुं. કપાસ.
૪. पुं. ધોળા રંગનું સુતરાઉ કપડું.
૫. पुं. ( પુરાણ ) સોમવંશી અનુકુલોત્પન્ન સુતપા રાજાના પુત્ર બલિના સાઠ માંહેનો બીજો પુત્ર. તેની માનું નામ સુદેષ્ણા હતું. તેને પેટે એ દીર્ઘતમસ ઋષિ વડે ઉત્પન્ન થયો હતો.
૬. स्त्री. કલાઈ.
૭. स्त्री. રીંગણી.
૮. स्त्री. લલિત વિસ્તરમાં દર્શાવેલ એક લિપિ.
૯. स्त्री. સીસું; ઝટ ગળે તેવી આછા ધોળા રંગની એક ધાતુ.
૧૦. न. ઝાંખરું.
૧૧. वि. વંક; વાંકું.