ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
વાઘરી  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. વાગુરિક; વાગુરા ( શિકારની જાળ ) + ઇક ( વાળું ) ] पुं. એ નામની જતિનો આદમી.
पुं. જાળ નાખી પશુ પંખીઓ પકડી આજીવિકા કરનારો શિકારી; પારધી.
पुं. મેલો, ગંદો કે અસભ્ય નીચ માણસ.
स्त्री. એ નામની એક જાતિ.
न. એ નામની જાતિનું માણસ.
वि. એ નામની જાતનું.