|
|
न. |
( યોગ ) યોગનું એ નામનું એક આસન. ડાબા પગનો સાથળ જમીનને અડે ને ગોઠણથી પંજા સુધીનો ભાગ સાથળને તથા પૃથ્વીને અડકી ઉત્તર તરફ રહે એમ પગને વાળી, સ્થિર કરી, તે પર જમણ પગને તેવી જ રીતે સ્થિર કરી, જમણા સાથળના મૂળ ઉપર બંને હાથાના પંજા ચત્તા રાખી સ્થિર બેસવું તેને સંકટાસન કહેવાય છે.
|
|