ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
સંકડામણ  
ઉચ્ચાર: ( સંકડ઼ામણ )

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. स्त्री. કાયદાની બારીકીમાં આવી જવું તે.
૨. स्त्री. જગાની તંગી; આમતેમ હરાય ફરાય નહિ એવું ભિડાણ તે; કોઇ તરફ છૂટાબારી હોય નહિ એવી સ્થિતિ તે; જગાની મુશ્કેલી; સાંકડવાળી સ્થિતિ.
૩. स्त्री. પૈસાની મુશ્કેલી.
૪. स्त्री. ભીડ; મુશ્કેલી.