ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ખુશ્કી  
ઉચ્ચાર: ( ખ઼ુશ્કી )

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ ફા. ] स्त्री. અનાવૃષ્ટિ; દુકાળ.
स्त्री. ઊંચાણમાં આવેલી જમીન; રેલનું પાણી જેના ઉપર ફરી વળતું નથી અને જેના ઉપર બાજરી અને એવાં બીજાં હલકાં ધાન્ય ઉગાડવામાં આવે એવી જમીન.
स्त्री. જમીન માર્ગ; જમીન રસ્તો; સ્થળ માર્ગ.
स्त्री. જમીન રસ્તાની જકાત.
स्त्री. નીરસતા; શુષ્કતા.
स्त्री. મેલ.
स्त्री. સૂકાપણું.
वि. જમીન રસ્તાનું; પગરસ્તાનું.
अ. જમીન રસ્તે.