ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ઈહા  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. [ સં. ઈહ્ ( ઇચ્છા કરવી ) ] स्त्री. ઇચ્છા; વાંછના; કાંક્ષા; અભિલાષ.
૨. स्त्री. ઉદ્યમ; ધંધો; ઉદ્યોગ.
૩. स्त्री. ઉમેદ; આશા.
૪. स्त्री. ચાહ; પ્રેમ; લાગણી.
૫. स्त्री. ચેષ્ટા; ક્રિયા; કર્મ; કામ.
૬. स्त्री. પ્રયાસ; પ્રવૃત્તિ; કોશિશ; યત્ન; મહેનત.
૭. स्त्री. ભય; ચિંતા; બીક.
૮. स्त्री. ( જૈન ) મતિજ્ઞાનના ચાર ભેદમાંનો એક. આ દોરડું છે કે સાપ એવી શંકા થતાં વિચાર થાય કે આ દોરડું હોવું જોઈએ, કેમકે, જો સાપ હોય તો ફૂંફાડો માર્યા વિના રહે નહિ. આવી વિચારણા ઈહા કહેવાય છે.
૯. स्त्री. મનમાં બળ્યા કરવું તે; અફસોસ.
૧૦. स्त्री. લોભ.
૧૧. स्त्री. સંકલ્પ; વિચાર.