ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
કડવું  
ઉચ્ચાર: ( કડ઼વું )

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. કટ ( બાજુ ) ] न. એક આખ્યાનનો અકેકો ભાગ; પ્રકરણ; અધ્યાય.
[ સં. કલાપ; દે. કડપ્પ ] न. એક જ રાગના કાવ્યની કેટલીક કડીઓના સમુદાય; કવિતાનું એક નાનું પ્રકરણ; એક પ્રકારનો કાવ્યપ્રબંધ. કડવાની બધી લીટી એક જ રાગમાં ગવાય.
न. એક જાતનો રાગ.
न. કવિતાની કડીનો એક ભાગ; ટૂક.
[ સં. કટુક; અપ. કડૂચ; પ્રા. કડુઅકડવમ્ ] वि. કરીયાતાના અથવા એળિયાના જેવા સ્વાદનું; કટુ.
वि. દુ:ખ લાગે એવું; કટુ.
वि. પસંદ પડે નહિ એવું; અપ્રિય.
वि. સ્વાદ વગરનું.
स. क्रि. ચામડી ઉપર દાંત મારવા; કરડવું.