ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
કણબી  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. કુટુમ્બિન્-કુહુમ્બી-કણબી ] पुं. એ નામની જ્ઞાતિનું માણસ. તેઓ રામના પુત્રો લવ અને કુશના વંશ જ ગણાય છે. વૈશ્ય વર્ગના હોવાથી ખેતી અને પશુપાલન તેમનો મુખ્ય ધંધો છે. તેમાં લેઉઆ, કડવા અને આંજણા ત્રણ ભાગ છે.
[ કણ ` ( દાણો ) + બી ] पुं. ખેડૂત; દાણાનો બી તરીકે ઉપયોગ કરનાર માણસ; બી રાખીને કણ વેચનાર માણસ.
पुं. તાબેદાર આદમી; સેવક.
स्त्री. એ નામની એક જ્ઞાતિ.
वि. એ નામની જ્ઞાતિનું.