ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
કણબીંકુભાર  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स्त्री. એ નામની કુંભારની એક જાત. તે ખાનદેશ તરફ રહી ખેતીનો ધંધો કરે છે.
न. એ નામની જાતનું માણસ.
वि. એ નામની એક જાતનું.