ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
છાપરિયો  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. નાનાં નાનાં છાપરાં બાંધીને રહેનાર ભરવાડ જેવો માણસ.
पुं. ભાવનગરી પાઘડી બાંધનાર માણસ. તે પાઘડી છાપરા જેવી મોટી પહોળી હોવાથી તેવી પાઘડી છાપરા જેવી મોટી પહોળી હોવાથી તેવી પાઘડી પહેરનાર છાપરિયો કહેવાય છે.
पुं. માંગરોળ વગેરે કંઠાળ તરફની છાપરા જેવી પાઘડી બાંધનાર માણસ.
वि. पुं. છાપરાના બરનો.
वि. पुं. નાનાં છાપરાં બાંધીને રહેનારો.