ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
છાપરું  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. न. ઉપર ઢાંકણ હોય એવું રહેવાને બાંધેલું નાનું સ્થાન; ઝૂંપડું; મઢૂલી; પર્ણશાળા.
૨. न. છત; મકાનની ઉપરનો ભાગ.
૩. न. ( વહાણવટું ) છતેડી; ભંડાર ઉપરનો માળ.
૪. न. છત્ર.
૫. न. તડકો, વરસાદનું પાણી અને ટાઢનો ઠાર લાગે નહિ તે માટે રહેવાના મકાન ઉપર કરેલું ઢાંકણ; છપ્પર.