ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
છોરવું  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. न. છોકરૂં; બાળક.
૨. स. क्रि. અણીદરા કોદાળીથી ખોદવું કે ઉખેડવું; છોરિયા વડે ખોદવું.
૩. स. क्रि. ઉપાડવું; ખેંચી લેવું.
૪. स. क्रि. ઓકવું; ઊલટી કરવી.
૫. स. क्रि. ખેતરમાંથી ઘાસ વગેરે કાઢી સાફ કરવું; નીંદવું.
૬. स. क्रि. ચામડી કે છાલ ઉતારવી; છોલવું.
૭. स. क्रि. છોડવું; તજવું; ત્યાગ કરવો.
૮. स. क्रि. હજામત કરવી; વતું કરવું.