ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ઝબોળવું  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स. क्रि. કમાવું; મેળવવું.
स. क्रि. કોઈ ચીજને પાણીમાં બોળી કાઢવી; રહી રહીને પ્રવાહીમાં બોળી કાઢ્યા કરવું; પાણીમાં બોળ્યા કરવું; ડુબાડ્યા કરવું; ઝબકોળવું.
स. क्रि. ઘીમાં બોળી બોળીને ખાવું; મીઠાશથી ઘી ભરેલું મિષ્ટ ભોજન ખાવું.
स. क्रि. લાભ લઈ જવો; નફો મેળવવો.