ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ઝિલમિલ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ હિં. ] पुं. એક જાતની બારી; ઉઘાડવાસ થઈ શકે એવી ચીપોવાળી બારી.
पुं. કાંપતી રોશની; હલતો પ્રકાશ.
पुं. ચકચકાટ; તેજ.
पुं. બારીમાં ઉઘાડવાસ થઈ શકે એવી ચીપો; ફરેડી.
स्त्री. તારાનો ઝગમગાટ.
स्त्री. બખ્તર; કવચ.
न. એક જાતનું કાપડ. તે જોવામાં હલતું ચલતું ચંચળ માલૂમ પડે છે.
वि. રહી રહીને ચમકતું.