ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ણંદિ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. [ સં. નન્દિ ] पुं. ( પ્રાકૃત ) આનંદ; પ્રમોદ.
૨. पुं. ઇચ્છા; અભિલાષા; ચાહના.
૩. पुं. ઇચ્છિત અર્થની પ્રાપ્તિ.
૪. पुं. ( જૈન ) એ નામનું એક આગમ.
૫. पुं. એ નામનો એક દ્વિપ અને સમુદ્ર.
૬. पुं. એક જાતનું ઝાડ.
૭. पुं. ( સંગીત ) ગાંધાર ગ્રામની એ નામની એક મૂર્ચ્છના.
૮. पुं. ( જૈન ) ગૌણમોહનીય કર્મ.
૯. पुं. મતિ આદિ પાંચ જ્ઞાન.
૧૦. पुं. મંગલ.
૧૧. पुं. સમૃદ્ધિ.