ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ભગંદર  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] न. કાણું; બાકું.
न. ગુદા અને તેની આસપાસના અવયવમાં થતો નારો કે નાસૂરનો એક રોગ; ગુદા અને વૃષણ વચ્ચે થતું ગૂમડું. શતપાનક, ઉષ્ટ્ગ્રીવ, પરિશ્રાવી, શંબૂકાવર્ત અને ઉન્માર્ગી એ પાંચ જાતનાં ભગંદર થાય છે. અંદરથી માંસનો ખરાબો થતો જાય અને બહારથી રૂઝ આવતી જાય એવું દેખાય છે. તે મહાવ્યાધિ માંહેનો એક રોગ છે ઉપાયમાં લંઘન કરવું, વિરેચન કરવું અને ત્રિફળા, ભેંસાગૂગળ તથા વાવડિંગનો કવાથ પીવો, કસરત, મૈથુન, યુદ્ધ, ઘોડાની સવારીનો ત્યાગ કરવો.