ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
લાવણી  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स्त्री. ( સંગીત ) એક તાલ. તેની માત્રા આઠ છે અને તાલ ત્રણ છે. પહેલી, ત્રીજી, સાતમી માત્રા ઉપર તાલ પડે છે અને પાંચમી ઉપર ખાલી જાય છે. આ તાલ શિષ્ટ સંગીતનો ન હોઈ દક્ષિણનો દેશ્ય તાલ છે. તેને દક્ષિણમાં ધુમાલી તાલ કહે છે. એમ પણ સાંભળ્યું છે કે, દાદરા અને એમટાની દ્રુત પદ્ધતિ કરવાથી આ લાવણીનો તાલ થઈ શકે છે.
स्त्री. ( સંગીત ) ચતુસ્રજાતિ ચાર માત્રાનો એક તાલ.
स्त्री. ચલતીનો ઠેકો.
[ સં. આલાપન; અપ. લાવણિ ] स्त्री. લલકારાય એવી ચર્ચાતી વાતની કવિતા; એક રાગ કે ઢાળ.