૧
|
|
स्त्री. |
અક્કડબાજી; લાલાઈ; બાકાઈ.
|
૨
|
|
स्त्री. |
ચતુરાઈ.
|
૩
|
|
स्त्री. |
જુવાનીનું જોર કે તોર.
|
૪
|
|
स्त्री. |
ટાપટીપ; ભપકો; સારા કે રૂપાળા દેખાવું તે; છેલાઈ. પૂર્વે સ્ત્રીઓ મોઢા ઉપર કોઈક રંગ લગાડતી તે ઉપરથી વરણાગી એટલે ટાપટીપ કહેવાય છે.
|
૫
|
|
स्त्री. |
મોહ પામેલી સ્ત્રી; મુગ્ધા.
|
૬
|
|
स्त्री. |
લગ્ન વખતની એક ક્રિયા.
|
૭
|
|
स्त्री. |
વરણાગિયાઓનો વરઘોડો કે ઠાઠ.
|
|