ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
અંકકાર  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. ચોક્સી; સોનારૂપાની પરીક્ષા કરનાર.
पुं. ઢગરાની ઉપરનો ભાગ.
पुं. નિશાની; કાપડની કીમત બતાવનારો આંક.
पुं. ભાગ; હિસ્સો.
[ સં. અંક ( આંકડો ) + કાર ( કરનાર ) ] न. આંકડા કે હિસાબ માંડનાર માણસ.
न. યુદ્ધ કે બાજીમાં હાર જીતનો નિર્ણય કરનાર માણસ.