ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
અંકતિ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. અંચ્ ( જવું ) + તિ ( નામ બનાવનાર પ્રત્યય ) ] पुं. અગ્નિ; વહ્નિ. તેનો સ્વભાવ ઊંચે જવાનો છે, તેથી તે અંકતિ કહેવાય છે.
पुं. અગ્નિહોત્રી.
पुं. બ્રહ્મા.
पुं. વાયુ.