ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
આંદોલનોત્સવ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. આંદોલન ( ઝુલાવવું તે ) + ઉત્સવ ( જલસો ) ] पुं. હિંડોળામાં બેસાડીને પ્રભુને ઝુલવાવાનું મંગળ કામ. ચૈત્ર સુદ ૧૧ ને દિવસે આ ઓચ્છવ ઊજવવામાં આવે છે.