ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
એકાંતરકોણ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. એકાંતર ( વ્યુત્ક્રમ ) + કોણ ( ખૂણો ) ] पुं. વ્યુત્ક્રમકોણ; સામસામેના ખૂણા; બે સમાંતર સુરેખાને ત્રીજી કાપે તો તેથી થતા અંદરના ખૂણા માંહેના જે ઉપકોણ એટલે પાસેપાસેના ખૂણા ન હોય અને કાપનારી લીટીની સામસામેની બાજુએ હોય તેવા ખૂણા.