ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
એકાંતરા  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. એક + અંતર ( છેટું ) ] न. એક એક દિવસને અંતરે ભોજન કરવું તે; એકાંતરૂં ભોજન.
वि. એક એક દિવસને અંતરે થતું.
अ. અવારનવાર; વારાફરતી.
अ. એક એક દિવસને છેટે; એક એક દિવસ મૂકી દઈને.
अ. એક પછી એક.
अ. એકના આંતરે; વચમાં એક મૂકી દઈને.