ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
એકાંતરે  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. એકાંતરેણ ] वि. એક એક દિવસને અંતરે થતું.
अ. અવારનવાર; વારાફરતી.
अ. એક એક દિવસને અંતરે.
अ. એક પછી એક.
अ. વચમાં એક મૂકી દઈને.