ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
કલાઈ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स्त्री. કઠોળ.
[ હિં. ] स्त्री. કોણી સુધીનો હાથનો ભાગ.
[ અ. કલઇ ] स्त्री. ધોળી અને ઝટ ઓગળી જાય એવી એક હલકી ધાતુ; ખાટા પદાર્થ કટાય નહિ તે માટે તાંબાપિત્તળનાં અને લોઢાનાં વાસણને લગાડવામાં આવે તે ધાતુ.
स्त्री. મગદળ જોડીની એક કસરત.
स्त्री. વાસણ ઉપર ચડાવતું કલાઇનું પાતળું પડ.
स्त्री. વાસણને કલઇ કરવાની ક્રિયા.