ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ચળવળવું  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
अ. क्रि. અસ્વસ્થ થવું; બેચેન બનવું.
अ. क्रि. કંઈ કરવા માટે આમતેમ ફરવું; તલસવું; તલપાપડ થવું; ઊંચાનીચા થવું.
अ. क्रि. ચળ આવતી હોય એમ થવું.
अ. क्रि. મનમાં ખૂંચવું.
अ. क्रि. સહેજ હાલવું; સળવળવું.