ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ચળવળાટ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. ખણજ; ખંજવાળ; વલૂર.
पुं. ચળવળ ચળવળ થવું તે; વલવલાટ; તલપ; તાલાવેલી; તલસાટ.
पुं. ચળવળવું તે; મનમાં ખૂંચવાપણું.
पुं. ભાવનાની ઉશ્કેરણીનો રહીરહીને આવતો જુસ્સો.