ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
છોકરમત  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स्त्री. છોકરા જેવી ટૂંકી, નહિ સમજ્યા જેવી હઠ કરવી તે; છોકરવાદ; હઠ; આગ્રહ; બાળક જેવી હઠ.
स्त्री. બાળકબુદ્ધિ.
स्त्री. બિનઅનુભવી કામ.
स्त्री. વેજાપણું.
वि. બાળક જેવી અલ્પબુદ્ધિનું.
वि. હઠીલું.