ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
છોકરાંધીબણિયું  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
न. શુક્રનો તારો. ખેડૂત સ્ત્રી વહેલી ઊઠી ભળકડે કામ કરતી હોય ત્યારે તેનાં છોકરાં જાગે તો તેને સુવાડી દેવા તે તેને માર મારે. આ વખતે શુક્રનો તારો ઊગેલો હોય તેથી તેનું આ નામ પડ્યું છે.