ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
જિયાવર  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. જાયા ( વહુ ) + વર ] पुं. વરરાજા; સુભાગી વર.
पुं. વરરાજાની ઉપમા અપાતો માણસ. મશ્કરીમાં કોઈને કહેવું હોય અને પરણવા નીકળેલા વરની ઉપમા આપવી હોય ત્યારે તેને જિયાવર કહીને બોલાવવામાં આવે છે.