૧
|
|
स्त्री. |
અંબોડો.
|
૨
|
|
स्त्री. |
કલગી.
|
૩
|
[ સં. તિલક ] |
स्त्री. |
ગળામાં પહેરવાનું સોનાનું એક ઘરેણું.
|
૪
|
|
स्त्री. |
માથામાં પહેરવાનું સોનાનું એક ઘરેણું.
|
૫
|
|
स्त्री. |
માથામાંથી નીકળતી લોહીની ધાર.
|
૬
|
[ અં. ] |
न. |
એક જાતનું ઝાડ; સાગ; અર્જુન વૃક્ષ. તેની ઊંચાઈ બહુ જ હોય છે. તેને ધોળાં ફૂલ આવે છે. લાકડું કઠણ અને લાંબા વખત સુધી પહોંચે તેવું હોય છે અને તેથી તે ઇમારતી કામમાં તેમ જ વહાણ બાંધવાના કામમાં આવે છે.
|
૭
|
|
न. |
સાગનું લાકડું.
|