ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ઠાકોરજી  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. દેવ; દેવતા.
पुं. પૂજ્ય દેવની મૂર્તિ કે પ્રતિમા; ગમે તે દેવની પૂજવાને માટે રાખેલી મૂર્તિ કે છબી.
पुं. શ્રીકૃષ્ણ પરમાત્મા; વિષ્ણુ.