ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
નાગરક  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] पुं. એક જાતનો રતિબંધ.
पुं. કારીગર.
पुं. ચોર.
पुं. જેનામાં મોટા શહેરના દુર્ગુણો આવી ગયા હોય એવો માણસ.
पुं. પોલીસનો સરદાર.
पुं. રાજધાની તથા મોટાં શહેરોની વસતી ગણતરીનું કામ કરનાર અમલદાર.
पुं. વિદગ્ધ પુરુષ; ચતુર આદમી.
पुं. શહેરનો સૂબો; નગરનો શાસનકર્તા; પાટનગરને માટે બધા ગૌણ અધિકારીઓ ઉપર દેખરેખ રાખનાર, સુલેહ સ્વચ્છતા વગેરે જાળવનાર એક મુખ્ય અધિકારી.
पुं. શહેરી; નગરમાં રહેતો માણસ.
૧૦ पुं. શિલ્પી.
૧૧ न. નગર ઉપર નાખવામાં આવતો કર.
૧૨ न. સૂંઠ.
૧૩ वि. નગરનું; શહેરનું.
૧૪ वि. પ્રવીણ; કુશળ; ચતુર.
૧૫ वि. વિવેકી.
૧૬ वि. સામાજિક.