ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
નાગરણું  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
न. દોરડું; દામણું.
न. નાંગરણું; લોટો, ગગરો વગેરે ઊચકવાં ઠીક પડે તે માટે તેને મોઢે ગાળો કરીને બાંધેલી દોરી; ગાળો; ફાંસો.
न. પશુને બાંધી મૂકવાનું દોરડું.
न. હળને ઘૂંસરી બાંધવાનું દોરડું.