ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
નાગરતા  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स्त्री. ચતુરાઈ; હોશિયારી; ચાલાકી.
स्त्री. જીવન અને તેનો આનંદ અનુભવવાની શક્તિ.
स्त्री. નાગરપણું; નાગર બ્રાહ્મણની રહેણીકરણી.
स्त्री. નાગરિકતા; શહેરીપણું.
स्त्री. મુસદ્દીપણું; પ્રપંચાદિકની આવડ.
स्त्री. શહેરનાં રીતિ વહેવાર; સભ્યતા.
स्त्री. શિષ્ટતા; લખાણની પ્રૌઢી; નાગરત્વ.