ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
પિષ્ટપેષણ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. પિષ્ટ ( પીસેલું ) + પેષણ ( પીસવું તે ) ] न. કહેલું ફરી કહેવું તે; એ ને એ વાત ફરી ફરીને કહેવી તે; નકામી પુનરુક્તિ.
न. દળેલું દળવું તે; પીસેલાને પીસવું તે.